પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 17, 2025 7:11 પી એમ(PM)

views 18

DRIએ કચ્છના મુન્દ્રા બંદર પર ગેરકાયદે આયાત કરાયેલા પાંચ કરોડ રૂપિયાના ફટાકડા સાથે એક વ્યક્તિની ધરપકડ

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજૅન્સ – DRIએ કચ્છના મુન્દ્રા બંદર પરથી 30 હજાર ફટાકડા જપ્ત કર્યા છે. DRIએ જણાવ્યું, ચીનથી ગેરકાયદે આયાત કરાયેલા આ ફટાકડાની કિંમત પાંચ કરોડ રૂપિયા જેટલી હોવાનું જણાયું છે. આ સાથે જ ફટાકડા મગાવનારા મુખ્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. DRI-ના અધિકારીઓએ જણાવ્યું, 40 ફૂટ...

નવેમ્બર 17, 2025 7:10 પી એમ(PM)

views 18

રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની 100 કલાકમાં તપાસ કરી વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવા DGPની જિલ્લા પોલીસ વડાઓને તાકીદ.

રાજ્યના પોલીસ મહાનિદેશક – DGP વિકાસ સહાયે ગત 30 વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું, આવા આરોપીઓની તપાસ કરી ચકાસણી પ્રક્રિયાને અંતે ડૉઝિયર એટલે કે, વિસ્તૃત દસ્તાવેજ તૈયાર કરવાની કાર્યવાહી 100 કલાકમાં પૂર્ણ કરવા તમામ શહેર અને જિલ્લા પોલીસ વ...

નવેમ્બર 17, 2025 7:07 પી એમ(PM)

views 13

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં વાયુસેનાના મનજિત સિંઘ પહેલા ક્રમે.

નર્મદાના એકતાનગરમાં સૌપ્રથમ વખત યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સાઈકલ યાત્રાનું આજે સમાપન થયું. તેમાં 100 કિલોમીટરની સાઈકલ સ્પર્ધામાં વાયુસેનાના મનજિત સિંઘે પહેલો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના સૂર્યા દાસુએ બીજો અને પંજાબના હર્ષવિરસિંઘ કૌરે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. 60 કિલોમીટરની સાઈકલ યાત્રામા...

નવેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)

views 19

છોટાઉદેપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ અંતર્ગત મતદાન મથકો પર વિશેષ શિબિર યોજાઈ.

છોટાઉદેપુરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ અંતર્ગત મતદાન મથકો પર વિશેષ શિબિર યોજાઈ. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી, બોડેલીના પ્રાન્ત અધિકારીઓ અને તમામ મામલતદારોએ આ શિબિરમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી. તેમજ ઉપસ્થિત બૂથ સ્તરના અધિકારીઓ – BLO અને મતદારોને માર્ગદર્શન આપ્યું.. ઉલ્લેખનીય ...

નવેમ્બર 17, 2025 2:50 પી એમ(PM)

views 17

બીમા લોકપાલ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે 11 નવેમ્બરે બીમા લોકપાલ દિવસની ઉજવણી…

બીમા લોકપાલ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે 11 નવેમ્બરે બીમા લોકપાલ દિવસની ઉજવણી કરાય છે. હાલ અમદાવાદ સહિત દેશભરમાં 18 બીમા લોકપાલ કચેરીઓ છે. આ સંસ્થાના અમદાવાદ કેન્દ્ર ખાતે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ત્રણ હજાર એક ફરિયાદ મળી છે. તેમાંથી બે હજાર 19 ફરિયાદનો નિકાલ કરા...

નવેમ્બર 17, 2025 2:48 પી એમ(PM)

views 14

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વૉલિબૉલ ઑપન બૉય્ઝ ટૂર્નામૅન્ટનું સમાપન થયું.

રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વૉલિબૉલ ઑપન બૉય્ઝ ટૂર્નામૅન્ટનું સમાપન થયું. ગુજરાત રમતગમત સત્તામંડળ અને જિલ્લા રમતગમત કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં મારવાડી વિશ્વ-વિદ્યાલયના ખેલાડીઓએ સુવર્ણ વિજયચિહ્ન એટલે કે, ટ્રૉફી પોતાના નામે કરી છે. જ્યારે ક્વિટૉન્ઝ ટીમે અંત સુધી લડત આપીને ...

નવેમ્બર 17, 2025 2:47 પી એમ(PM)

views 21

ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું

ગાંધીનગર મેટ્રો સ્ટેશન ખાતે સંચાલિત ‘મંગલમ કેન્ટીન’ એ મહિલા સ્વ-રોજગારનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી, પુષ્પાબેન અને વૈશાલીબેને સાથે મળીને મેટ્રો સ્ટેશન ખાતે આ કેન્ટીન શરૂ કરી છે. મહિલા સંચાલિત આ કેન્ટીનમાં વર્ષે 6 લાખ ર...

નવેમ્બર 17, 2025 2:52 પી એમ(PM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી વિસ્તારમાં સરદાર ઍટ 150 યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થયા. તેમણે આંબલી ખાતેથી આ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં રાજ્યના વિવિધ મંત્રીઓ, અન્ય મહાનુભાવ ઉપરાંત યુવાનો અને વિદ્યાર્થીઓ મોટ સંખ્યામં જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પદયાત્રામાં જોડાયેલ...

નવેમ્બર 17, 2025 9:24 એ એમ (AM)

views 40

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને જોઇ શકાશે

વર્ષ 2026માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી "ધ કિંગ્સ બેટન રિલે — રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો 2026" ઇવેન્ટ કોમનવેલ્થની એકતા, માનવતા, સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે.અમદાવાદમાં 15થી 17મ...

નવેમ્બર 17, 2025 9:22 એ એમ (AM)

views 41

ભાવનગરમાંથી ફોરેસ્ટ ઓફિસરના ક્વાર્ટર નજીકથી માતા અને બે બાળકો દાટી દેવાયેલા મૃતદેહો મળ્યા

ભાવનગરમાં શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે.આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં તેઓ ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યા હતા અને ગુમ થયા હતા તેમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.