પ્રાદેશિક સમાચાર

જુલાઇ 14, 2024 7:52 પી એમ(PM)

views 25

ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત “SKOCH” (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા

ડાંગ જિલ્લા પોલીસને પ્રતિષ્ઠિત "SKOCH" (Gold) એવોર્ડથી સન્માનિત કરાયા. ડાંગથી અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે,ડાંગ જિલ્લાની SheTeamના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે, જિલ્લામાં લાંબા સમયથી ચાલી આવતી 'ડાકણ પ્રથા'ને નાબુદ કરી, પીડીત મહિલાઓનુ સમાજમાં પુન:સ્થાપન કરી, તેમજ એક સન્માનજનક નવજીવન પ્રદાન કરવ...

જુલાઇ 14, 2024 7:51 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર કોબા ખાતેના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ચાતુર્માસ ગાળવા પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, માનવ માત્રનું અંતિમ લક્ષ્ય તો પ્રભુ પ્રાપ્તિનું જ હોય છે....

જુલાઇ 14, 2024 7:49 પી એમ(PM)

views 28

સુરત શહેર ખાતે FPO ફેર-કમ- પ્રદર્શન- તરંગ મેળો જીલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો

સુરત શહેર ખાતે FPO ફેર-કમ- પ્રદર્શન- તરંગ મેળો જીલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી દ્વારા ખૂલ્લો મૂકવામાં આવ્યો. નાબાર્ડ, SFAC અને ONDCના સંયુક્ત ઉપક્રમે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાનો હેતુ ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તે છે. તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતો પ્રતિનિધીત્વ કરશે.....

જુલાઇ 14, 2024 7:48 પી એમ(PM)

views 22

રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જીલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેક્ષણની કામગીરી ઝડપી બનાવવામાં આવી

રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જીલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેક્ષણની કામગીરી ઝડપી બનાવવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર તાલુકા સહિત પારગી ફળિયુ વિસ્તાર તથા સીમ વિસ્તારમાં 20 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જે અંતર...

જુલાઇ 14, 2024 3:24 પી એમ(PM)

views 23

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો

કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં જામનગરના મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થઈ, વધુ વૃક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી. વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ મંત્રીશ...

જુલાઇ 14, 2024 3:22 પી એમ(PM)

views 19

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો

શૌર્ય ચક્રથી સન્માનિત તાપી જિલ્લાના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનો સન્માન સમારંભ યોજાયો હતો.આદિજાતી મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં મુકેશ ગામીતની વીરતાને બિરદાવવામાં આવી હતી. આદિવાસી વીર જવાન એવા મુકેશ ગામીતે બહાદુરીથી એક આતંકવાદીને ઠાર કરીને પોતાના સાથી જવાનોન...

જુલાઇ 14, 2024 3:19 પી એમ(PM)

views 20

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશનાં પિન્ડાના ખેડૂત પરિવારના ૧૩ મહિનાના દીકરાની શ્વસનનળીમાં મગફળીનો દાણો અને સુરેન્દ્રનગરના એક કારીગરનો અઢી વર્ષનો દીકરો રાસબરીનું બીજ ખાઇ જતાં ...

જુલાઇ 14, 2024 3:17 પી એમ(PM)

views 23

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે

ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે, લાંબા અંતરની 46 વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોમાં સામાન્ય વર્ગના કોચની સંખ્યા વધારી છે. આ ટ્રેનોમાં 92 નવા સામાન્ય વર્ગના કોચ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 વધુ ટ્રેનોની ઓળખ કરીને તેમાં વધારાના સામાન્ય વર્ગના કોચ ઉમેરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવા કોચ ઉમેરવાની વ...

જુલાઇ 14, 2024 3:15 પી એમ(PM)

views 22

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાળવિયાએ નવસારી જિલ્લામાં પાણી પુરવઠા, સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરી હતી. શ્રી બાળવિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી, તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખતા ક્લોરિનેશનની કામ...

જુલાઇ 13, 2024 8:01 પી એમ(PM)

views 24

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું

લોથલમાં નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના પ્રથમ તબક્કાનું કામ 55 ટકા પૂર્ણ થયું છે અને જુલાઇ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાની બાકી રહેલી કામગીરી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. બાકીના વિવિધ તબક્કા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. સંયુક્ત સચિવની અધ્યક્ષતામાં નેશનલ મેર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.