પ્રાદેશિક સમાચાર

જુલાઇ 16, 2024 4:15 પી એમ(PM)

views 18

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 39.74 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં, વરસ્યો છે.જ્યારે કચ્છ ઝોનમાં ૩૯.૧૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૭.૬૫, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૨૨.૨૬ જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૨ ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્...

જુલાઇ 16, 2024 4:08 પી એમ(PM)

views 33

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આગામી 19મી જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ પરિષદ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ પરિષદને ખુલ્લી મુકશે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ એક દિવસીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતાં, રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અ...

જુલાઇ 16, 2024 4:06 પી એમ(PM)

views 23

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપરુ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, અને દીવમાં આજે રેડ અલર્ટની સ્થિતિ છે. આજે અને આવતીક...

જુલાઇ 16, 2024 4:01 પી એમ(PM)

views 25

સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો

રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં વરસેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 206 જળાશયોમાં 34 ટકાથી વધુનો જળસંગ્રહ થયાના જળસંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જળસંપત્તિ વિભાગના જણાવ્યા મુજબ, આજે સવારે 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના વાગડીયા, વાંસલ અને...

જુલાઇ 16, 2024 3:59 પી એમ(PM)

views 18

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ માટે વલસાડ જિલ્લાની કોલાક નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુલની લંબાઈ 160 મીટર અને થાંભલાની ઊંચાઈ 14 મીટરથી 23 મીટર સુધીની છે. આ પુલ વાપી અને બિલીમોરા બૂલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. આ બે સ્ટેશન વચ્ચે ઔરંગા અને પાર નદી પર પુલ નિર્માણનું કાર્ય પૂર...

જુલાઇ 16, 2024 3:49 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વરસાદની આગાહી, મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો, ચાંદીપુરમ વાયરસ, કૉલેરા સહિતના રોગચાળા, GMERSના ફીમાં વધારો અને બેઠકોની ફાળવણી સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 15

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજ...

જુલાઇ 15, 2024 7:40 પી એમ(PM)

views 19

રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનનો પ્રારંભ

રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે ફેસ ઓથેન્ટિકેશનથી આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશનનો પ્રારંભ થયો છે. અમદાવાદ ખાતેથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ આધાર બેઈઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો. રાજ્ય કર ભવન, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા શ્રી દેસાઇએ જણાવ્...

જુલાઇ 15, 2024 7:44 પી એમ(PM)

views 47

રાજ્યના કેટલાંક ભાગોમાં આવતીકાલે ભારે વરસાદને પગલે રેડ અલર્ટ જાહેર

રાજ્યમાં વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલ માટે કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપરુ, નર્મદા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. 17 ...

જુલાઇ 15, 2024 7:38 પી એમ(PM)

views 18

યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બનેલા રાજ્યના યુવાનોને સમ્માનિત કરાયા

ગાંધીનગર ખાતે શ્રમ - રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે વિવિધ નેશનલ કક્ષાની સ્પર્ધાઓના વિજેતાઓને ચંદ્રક, ચેક અને પ્રમાણપ્રત્ર આપી સન્માનિત કરાયા. રાજ્ય કક્ષાના 23 વિજેતા ઉમેદવારોને મંત્રીશ્રીના હસ્તે ચેક અને પ્રમાણપત્ર તથા 12 નેશનલ કક્ષાનાં વિજેતાઓને ચંદ્રક અને પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.