નવેમ્બર 29, 2025 3:32 પી એમ(PM)
21
સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી
સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર પદયાત્રા આજે વડોદરા આવી પહોંચી હતી. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયેલે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા અને અખંડિતા માટે કરેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરીને આટલી મોટી સંખ્યામાં પદયાત્રામાં ઉમટી પ...