પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 8, 2024 8:15 પી એમ(PM)

views 22

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે

વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ...

ઓગસ્ટ 8, 2024 8:10 પી એમ(PM)

views 23

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં ૧૭માં ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સપોને ખુલ્લો મુક્યો છે. આજથી આગામી ૧૦ ઓગસ્ટ સુધી યોજાનારા આ ત્રિદિવસીય એક્સપોની ૧૭મી આવૃત્તિની વિષયવસ્તુ “નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની આપ-લે” છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ...

ઓગસ્ટ 8, 2024 8:08 પી એમ(PM)

views 21

જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું

જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પરંપરાગત યુરીયાના સ્થાને નેનો યુરીયા શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે... રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની કૃષિ મંત્રીએ ભલામણ કરી હતી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની એક...

ઓગસ્ટ 8, 2024 8:07 પી એમ(PM)

views 18

હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે

હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે... ગાંધીનગર જીલ્લાના પોલીસ વડા દ્વારા ચ-0 સર્કલ પાસે વાહનચાલકો તેમજ શાળાના બાળકોને અઢીસો જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી અભિયાનમાં સહભાગી થવા અપીલ કરાઇ... અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિય...

ઓગસ્ટ 8, 2024 8:02 પી એમ(PM)

views 30

પાંચ હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનમાં શ્રી કૃષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોઇન્ટ, ગઝેબો, ગૂગલ વન સહિત પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

પાંચ હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનમાં શ્રી કૃષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોઇન્ટ, ગઝેબો, ગૂગલ વન સહિત પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ વનમાં વડ, પીપળો, પ્રાગ વડ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ પ્રસંગે, મુખ્યમંત્રી સહિત વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બ...

ઓગસ્ટ 8, 2024 8:04 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દેવભૂમિદ્વારકા જિલ્લામાં 75મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગાંધવી ગામે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું.. જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ મંદિર નજીક આ વનનું નિર્માણ કરાયું છે.. સમુદ્રની નજીક વિશાળ જગ્યામાં બનેલા આ સુંદર વનન...

ઓગસ્ટ 8, 2024 5:32 પી એમ(PM)

views 18

જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે

જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે. આ યોજનાનો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓ 31 ઑગસ્ટ સુધી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ આ અંગે વધુ જાણકારી માટે જામનગરની વડી પૉસ્ટઑફિસની બિલ્ડીંગમાં આવેલી અધિક્ષક ડાકઘરની કચેરીનો સંપર્ક કરી શકે...

ઓગસ્ટ 8, 2024 5:30 પી એમ(PM)

views 19

મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે

મહેસાણાની કડી નગરપાલિકાએ શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જાળવવા અનોખી પહેલ કરી છે. કડી શહેરના તમામ 30 શિવાલયમાંથી બિલિપત્ર અને ફૂલ એક જ વાહનમાં એકત્રિત કરી તેનો બાયોગેસ પ્લાન્ટમાં યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે.

ઓગસ્ટ 8, 2024 5:26 પી એમ(PM)

views 19

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ એક રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ બે ખાદ્યચીજોના નમુનાઓ લઇ રાજ્યની ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે.. જેના પ્રુથ્થક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં...

ઓગસ્ટ 8, 2024 5:19 પી એમ(PM)

views 18

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ-2024ના ઉપલક્ષ્યામાં વિવિધ સ્પર્ધા યોજાઈ ગઈ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય અવકાશ દિવસ-2024ના ઉપલક્ષ્યામાં વિવિધ સ્પર્ધા યોજાઈ ગઈ. ઈસરો, અમદાવાદ અને શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નિબંધ, વાર્તા, કવિતા લેખન, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી જેવી સ્પર્ધા યોજાઈ હતી. દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.