પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 17, 2024 7:51 પી એમ(PM)

views 21

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ભારતીય નૌકાદળ અને સરહદી સલામતી દળોની બાજ નજરને કારણે હવે નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારામાં ભય વ્યાપી ગયો છે

ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ભારતીય નૌકાદળ અને સરહદી સલામતી દળોની બાજ નજરને કારણે હવે નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારામાં ભય વ્યાપી ગયો છે. જેને કારણે આવા તત્વો દરિયાઇ વિસ્તારમાં જ નશાકારક પદાર્થોનો જથ્થો બિનવારસી હાલતમાં મૂકીને ફરાર થઇ જઇ રહ્યાં છે..જેના ભાગરૂપે કચ્છની દરિયાઇ સીમામાંથી ડ્રગ્સનો જથ્થ...

ઓગસ્ટ 17, 2024 7:50 પી એમ(PM)

views 16

એશિયામાં સૌથી વધુ દૂધ સંપાદન માટે જાણીતી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણસભા દિયોદરમાં આવેલ સણાંદર ડેરી સંકુલ ખાતે યોજાઈ હતી

એશિયામાં સૌથી વધુ દૂધ સંપાદન માટે જાણીતી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણસભા દિયોદરમાં આવેલ સણાંદર ડેરી સંકુલ ખાતે યોજાઈ હતી. જેમાં વાર્ષિક એક કરોડથી વધુનું દૂધ ભરાવનાર પશુપાલક બહેનોનું વિશેષ કરાયું હતું. ગત વર્ષે ડેરીએ 1952 કરોડ રૂપિયા ભાવફેર રૂપે ચૂકવ્યા હતા, આ વર્ષ મંદીનું હોવા છતાં ડેરીએ પશુપ...

ઓગસ્ટ 17, 2024 7:48 પી એમ(PM)

views 13

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

આજે મહિસાગર, રાજકોટ, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગીરસોમાથ જીલ્લાઓમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી... મહિસાગરમાં જંગલની જમીન માટે અરજદારોની રજૂઆતો, સર્વ શિક્ષા અભિયાન, નવીન આંગણવાડીના નિર્માણ, ઝૂંપડપટ્ટી યોજનામાં કેટલા વીજ જોડાણો, ચોમાસા...

ઓગસ્ટ 17, 2024 7:46 પી એમ(PM)

views 24

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને અલગ અલગ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા હતા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને અલગ અલગ 11 કેટેગરીમાં એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયો કરાયો હતો...

ઓગસ્ટ 17, 2024 7:45 પી એમ(PM)

views 15

ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો (ક્વેશ્ચન બેંક) નું વિમોચન કરવામાં આવ્યું

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોલોજી વિભાગ દ્વારા યોજાતી ત્રીજી આવૃત્તિમાં આ વર્ષે દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓની વિક્રમી નોંધણી થઈ છે. ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્...

ઓગસ્ટ 17, 2024 7:43 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આવતીકાલે 188 લોકોને નાગરિક પત્રો એનાયત કરવામાં આવશે 

દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આવતીકાલે ૧૮૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.. જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે. તેમને નાગરિકતા પ્રદાન કરાશે. અમદાવાદ ખાતે આયોજીત આ સમારંભમાં યોગ...

ઓગસ્ટ 17, 2024 3:34 પી એમ(PM)

views 22

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા

ભાવનગર જિલ્લા કક્ષાએ તરણ સ્પર્ધામાં સાત સુવર્ણ અને ત્રણ રજત તથા બે કાંસ્ય ચંદ્રક ભાવનગરના પાણીયાળીના સ્પર્ધકોએ જીત્યા હતા. ભાવનગર મહાનગર પાલિકાના સ્વીમીંગ પૂલ ખાતે આજે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં મોટી પાણીયાળીના બાળકોએ કુલ ૧૨ ચંદ્રક જીત્યા હતા. ચંદ્રક મેળવનાર બાળકો આગામી સમ...

ઓગસ્ટ 17, 2024 3:33 પી એમ(PM)

views 12

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઇ સંઘવીનું આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે..તેઓ લાંબા સમયથી બિમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી..

ઓગસ્ટ 17, 2024 3:32 પી એમ(PM)

views 13

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા

તાપીના ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.. ઉકાઈ ડેમની સપાટી 334.08 ફૂટ પર પહોંચતા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ હાઇડ્રો મારફતે 16 હજાર 986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...અને વીજળી ઉત્પન્ન કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.. ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી નદી કિનારે આવેલ...

ઓગસ્ટ 17, 2024 3:27 પી એમ(PM)

views 14

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે

રાજ્યની ૫૩ હજાર આંગણવાડીઓની બહેનોએ ૧ લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યુ છે. ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનને સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે તે માટે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત ગુજરાતે આ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.