ઓગસ્ટ 22, 2024 4:11 પી એમ(PM)
17
ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે ૨ લાખ ૨૭ હજાર સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જિલ્લામાં કયા ...