પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 23, 2024 7:33 પી એમ(PM)

views 21

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થશે. ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાતહિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે.નર્મદા એચએસઆર પુલમાં ૨૫ નંગ વેલફાઉન્ડેશનનો ...

ઓગસ્ટ 23, 2024 7:30 પી એમ(PM)

views 23

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન કેટલાંકવિસ્તારોમાં અતિભારે, જ્યારે કેટલાંક સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે..હવામાન વિભાગે આવતીકાલ માટે દક્ષિણગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરતમાં અતિભારે વરસાદ વરસેતેવી પણ શક્યતા દર્શાવીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે..જ્યારે આવતીકાલ...

ઓગસ્ટ 23, 2024 3:32 પી એમ(PM)

views 20

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપતું ૩૫૦ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ રાહત પેકેજની જાહેરાત કરી છે. કેટલાંક જિલ્લામાં ગત જુલાઈ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે પાકોને વ્યાપક નુકશાન થયું હતુ. રાજ્યના ૪૫ તાલુકાઓનો ૪ લાખ છ હ...

ઓગસ્ટ 23, 2024 3:31 પી એમ(PM)

views 17

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ

બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું.. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની પીડા દૂર કરવા ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨ લાખ ૫૮ હજારથી ...

ઓગસ્ટ 23, 2024 3:29 પી એમ(PM)

views 16

શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩,૫૪૬ વિદ્યાર્થીઓને ૯૦ કરોડ ૩૫ લાખની સહાય ચુકવવામાં આવી

શોધ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધીમાં કુલ ૩ હજાર ૫૪૬ વિદ્યાર્થીઓને ૯૦ કરોડ ૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતુ. આ યોજનાનો લાભ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની હોવાનો તેમણે ઉત્તર આપ્યો હતો.. મંત...

ઓગસ્ટ 23, 2024 3:27 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગર આવી પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધન કરશે. અગાઉ, શ્રી ધનખડે NFSU ની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, શ્રી ધનખડ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે, તેઓ અમદાવાદમાં ગ...

ઓગસ્ટ 23, 2024 3:26 પી એમ(PM)

views 22

મહેસાણા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન થયું

મહેસાણા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન થયું હતું. મુખ્યમંત્રી ખાતમુહૂર્ત માટે બહુચરાજી પહોંચ્યા હતા અને માતાજીને શીશ ઝુકાવ્યું હતું.. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કા...

ઓગસ્ટ 23, 2024 3:25 પી એમ(PM)

views 21

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

રાજ્યમાં આગામી ચાર દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ તાપીના કુકરમુંડા તાલુકામાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો પલસાણા, સાગબારા, ક્વાંટ, હાંસોટમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો.. અમદાવાદમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જ...

ઓગસ્ટ 23, 2024 3:24 પી એમ(PM)

views 15

રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

રાજ્ય સહિત દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસની આ વર્ષની થીમ છે- “ચંદ્રમાને સ્પર્શ કરતા જીવનને સ્પર્શ કરવોઃ ભારતની અવકાશ ગાથા.” ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટ, 2023એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 નું સોફ્ટ લેન્ડીંગ કરીને ભારતે ઇતિહાસ રચ્યો હતો, જેની ...

ઓગસ્ટ 23, 2024 9:00 એ એમ (AM)

views 26

રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો.

રાજકોટના જસદણમાં ગઈકાલે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઇ હતી.કેમ્પમાં જસદણ સહિત આજુબાજુના ૩૦ ગામોના અંદાજે ૬૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.