પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 24, 2024 8:07 પી એમ(PM)

views 14

તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તેમાટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે

તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તેમાટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા અગિયાર ઓગષ્ટથી 24ઓગષ્ટ સુધી વિવિધ ખાણીપીણીના એકમોની તપાસ કરવામાં આવી હતી.. જેમાં 622 એકમોની તપાસકરીને 203 એકમોને નોટિસ આપવામા...

ઓગસ્ટ 24, 2024 7:21 પી એમ(PM)

views 15

ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો

ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.. આસમારંભમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાય...

ઓગસ્ટ 24, 2024 7:16 પી એમ(PM)

views 16

તરણેતર ખાતે લોકમેળામાં 6થી 8 સપ્ટેમ્બર દરમ્યાન “19મી ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે

તરણેતર ખાતે લોકમેળામાં 6થી 8 સપ્ટેમ્બર દરમ્યાન “19મી ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે. રમત-ગમત યુવા અનેસાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, -સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ 2024-25માં પ્રથમ દિવસે  16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો...

ઓગસ્ટ 24, 2024 7:14 પી એમ(PM)

views 22

રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું છે

રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર હોવાનું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવાયું છે.. એસડીજી-2024 મુજબસંપૂર્ણ રસીકરણમાં ગુજરાતની ઉપલબ્ધિ 95.95 % જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે અને ગત વર્ષનાં SDG રીપોર્ટ અનુસાર 88 % થી ખુબ જ નોંધપાત્ર વધારો દર્શાવે છે..મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યારસુધ...

ઓગસ્ટ 24, 2024 7:13 પી એમ(PM)

views 16

વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદ નોંધાયો છે ત્યારે મહેસાણા જિલ્લાનાઅમારા પ્રતિનિધિ જણાવે છે કે,  વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચવરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મહેસાણા. ખેરાલુ, કડીસહિતનાં તાલુકાઓ માં વરસાદ પડયો છે. નર્મદા જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવેછે કે 10 ઓગસ્ટથી સર...

ઓગસ્ટ 24, 2024 7:11 પી એમ(PM)

views 9

કચ્છની એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણના મોત થયા છે

કચ્છની એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણના મોત થયા છે..ભુજના ધાણેટીમાં ચાલતા મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં આવી જતાપિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મિનરલ્સ પ્લાન્ટના માલિકનો પુત્રપ્લાન્ટ પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક હોફર મશીનમાં ફસાઈ જતા તેને બચાવવાદોડેલા પિતા અને તેના ભાગીદાર પણ મશીનમા...

ઓગસ્ટ 24, 2024 7:09 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કીબાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝવેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીન...

ઓગસ્ટ 24, 2024 7:08 પી એમ(PM)

views 24

આજે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી

આજે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી.. અર્વાચીન ગુજરાતી કવિતાના  આદ્યકવિ એવા નર્મદનો આજે જન્મદિન છે. આદિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસનિમિત્તે બનાસકાઁઠાના મુસાફીર પાલનપુરીએ વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને આજનાદિવસની શુભકામના પાઠવી હત...

ઓગસ્ટ 24, 2024 7:04 પી એમ(PM)

views 16

રાજકોટમાં પરંપરાગત “ધરોહર લોકમેળા”નું ઉદઘાટન થયુ હતું

રાજકોટમાં પરંપરાગત "ધરોહર લોકમેળા"નું ઉદઘાટન થયુ હતું. આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચદિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ લોકમેળાનો આરંભ કરાવ્યો હતો.. રાઘવજી પટેલે મહિલા આર્ટ અને ક્રાફ્ટનાસ્ટોલ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારીશક્તિ મહોત્સવ અંતર્ગતઆયો...

ઓગસ્ટ 24, 2024 6:59 પી એમ(PM)

views 19

રાજ્યભરમાં આજે વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો હતો

રાજ્યભરમાં આજે વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો હતો... રાજયમાં આજે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં165 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં નવ ઇંચ અનેમહેસાણાના વિજાપુરમાં આઠ ઇચં જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.. આ સ્થિતિનેકારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.