પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 3, 2025 3:28 પી એમ(PM)

views 11

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે રાજકોટના છાપરા ગામમાં નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઇ

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે રાજકોટના છાપરા ગામમાં નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઇ છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મુખ્ય શ્રૃંખલાને મજબૂત કરશે અને નોંધપાત્ર રોકાણને આકર્ષિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના મુડ...

ડિસેમ્બર 3, 2025 3:27 પી એમ(PM)

views 14

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડીંગમાં પ્રસરી ગઇ હતી. આ કોમ્પલેક્ષમાં બે થી ત્રણ હોસ્પિટલો અને લેબોરેટરી આવેલી છે. ફાયરબ્રિગેડને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. બાળકોની હોસ્પિટલમાંથી બાળ...

ડિસેમ્બર 3, 2025 3:27 પી એમ(PM)

views 16

રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025માં ભાવનગર જિલ્લાની પાલીતાણા મહિલા કોલેજની ટીમ વિજેતા બની

રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025માં ભાવનગર જિલ્લાની પાલીતાણા મહિલા કોલેજની ટીમ વિજેતા બની છે. સેંદરડાની ટીમને હરાવીને પાલીતાણા મહિલા કોલેજની ટીમ ચેમ્પિયન બની છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સૌરાષ્ટ્ર ઝોન માટે કબડ્ડીમાં સાત મહિલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. હવે પાલીતાણા મહિલા ...

ડિસેમ્બર 3, 2025 3:26 પી એમ(PM)

views 13

ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઝોન કક્ષાની હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે,, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓની ટીમ જોડાઈ છે..આ હોકી ટુર્નામેન્ટનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમતગમત અને યુવા વિકાસ વિભા...

ડિસેમ્બર 3, 2025 3:30 પી એમ(PM)

views 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આજથી પાંચ દિવસ યોજાનાર આ કાર્યક્રમમાં અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો, MSMEs અને ટેકનોલોજી સંશોધકો ઔદ્યોગિક ઉત્પાદનના ભવિષ્યને આકાર આપતા આગામી પે...

ડિસેમ્બર 3, 2025 9:31 એ એમ (AM)

views 20

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં'ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન' કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજસેવા અને અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલશ્રીએ 'પા...

ડિસેમ્બર 3, 2025 9:28 એ એમ (AM)

views 19

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયે મોબાઇલ ફોનના ઉપયોગ વિના થતી ચિંતાને ઓળખવા માટે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું

સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયના મનોવિજ્ઞાન વિભાગે મોબાઇલ ફોનના ઉપયોગ વિના રહેવાથી થતી ચિંતાને ઓળખવા માટે એક નવું નોમોફોબિયા મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વિકસાવ્યું છે. આ પેપર અને પેન્સિલ પરીક્ષણ, બેટરી ખતમ થવા પર, નેટવર્ક નબળું પડવા પર અથવા ફોન છીનવાઈ જવા પર ગભરાટ જેવા લક્ષણોની તીવ્રતાને માપે છે.આ પરીક્ષણને ભારત...

ડિસેમ્બર 3, 2025 9:26 એ એમ (AM)

views 27

184 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો વધુ એક આરોપી પાટણથી ઝડપાયો

184 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો વધુ એક આરોપી પાટણથી ઝડપાયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે રાકેશ જોશી નામના આરોપીની ધરપકડ કરી છે.આ અગાઉ પણ બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ સામે વિવિધ 196 ફરિયાદો નોંધાઈ છે તેમ પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.

ડિસેમ્બર 3, 2025 9:25 એ એમ (AM)

views 18

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે, જેમાં અમદાવાદને રાષ્ટ્રમંડળ રમતોનું યજમાનપદ મળવા બદલ અભિનંદન ઠરાવ પસાર થશે. બેઠકમાં ટેકાના ભાવે વિવિધ જણસોની ખરીદી, કૃષિ રાહત પેકેજના ચૂકવણા તેમજ રવિ સીઝનના વાવેતર માટે કેનાલમાં પાણી છોડવા અંગે ચર્ચા કરાશે. બ...

ડિસેમ્બર 2, 2025 7:17 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત વડોદરાના સાધલી ખાતે યોજાયેલી સરદાર ગાથા કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી સિંઘે જણાવ્યું, સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા-અખંડિત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.