સપ્ટેમ્બર 11, 2024 7:27 પી એમ(PM)
11
GNLU ગાંધીનગર ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં મિશન વાત્સલ્ય અંતર્ગત એક દિવસીય ‘બાળ સુરક્ષા’ કાર્યશાળા યોજાઇ
GNLU ગાંધીનગર ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં મિશન વાત્સલ્ય અંતર્ગત એક દિવસીય ‘બાળ સુરક્ષા’ કાર્યશાળા યોજાઇ ગઇ.. મંત્રીશ્રીએ જણાવ્યું કે, કાયદા સાથે સંપર્ક- સંઘર્ષમાં આવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. તેમણે કહ્યું ક...