પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 4, 2025 9:34 એ એમ (AM)

views 19

હોટલ અને ફુડસ્ટોલમાં રાજ્યભરમાં તપાસ બાદ ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી આદેશ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના કલેકટર, મહાનગરપાલિકા કમિશનર અને દેવસ્થાનના વહીવટદારો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ખાદ્ય ગુણવત્તામાં ખામી જણાય તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ. બેઠકમાં યાત્રાળુઓની સુવિધાઓ અને આવા સ્થળો આસપાસની હોટલ, દુકાનો અને લારીઓમાં...

ડિસેમ્બર 4, 2025 9:32 એ એમ (AM)

views 31

પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો નજારો નિહાળવા મુખ્યમંત્રી આજે સાંજે ધોરડોની મુલાકાતે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છના સફેદ રણમાં ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવની મુલાકાત લેશે. તેઓ પૂનમની ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણને નિહાળવાની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પૂનમની અનોખી ચાંદનીમાં વિશ્વપ્રસિદ્ધ સફેદ રણનો ભવ્ય નજારો નિહાળવા ધો...

ડિસેમ્બર 4, 2025 9:29 એ એમ (AM)

views 12

નવ હજારથી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે પસંદ થયેલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરશે. આ પ્રસંગે મહિલા બાળ વિકાસ મનીષા વકીલ પણ ઉપસ્થિત રહેશે.તાજેતરમાં યોજાયેલી ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને આ સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કરાશે.

ડિસેમ્બર 4, 2025 9:26 એ એમ (AM)

views 9

ગાંધીનગરમાં યોજાયેલી 27 યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠકમાં ગણવત્તા લક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રીની અધિકારીઓને તાકિદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં 11 હજાર 360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 યોજનાઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હ...

ડિસેમ્બર 4, 2025 9:24 એ એમ (AM)

views 15

ખાસ મતદાર સુધારણા ઝુંબેશમાં 94.11 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે.. મુખ્ય નિર્વાચન અધિકારીનો માન્ય રાજકિય પક્ષોને વધુ બીએલએ મૂકવા અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું...

ડિસેમ્બર 3, 2025 7:19 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ, રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી હતી, તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભા...

ડિસેમ્બર 3, 2025 7:16 પી એમ(PM)

views 34

ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ પંચની રચના કરવામાં આવી હતી. ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાનોને યોગ્ય તકો ત...

ડિસેમ્બર 3, 2025 7:15 પી એમ(PM)

views 24

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં SIR અંગે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાજપ, કોંગ્રેસ, આપ અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓને SIR ની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં શ્રી શુક...

ડિસેમ્બર 3, 2025 7:14 પી એમ(PM)

views 10

વડોદરાના ફોફળીયા ગામે રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં રાજ્યપાલે જણાવ્યું કે જે સમાજ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે.

સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં મોટા ફોફળીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે તે હંમેશા જીવંત રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 562 ર...

ડિસેમ્બર 3, 2025 7:12 પી એમ(PM)

views 20

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયે વધુ ઠંડી પડવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. જોકે બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં 7 દિવસ સુધી લઘૂતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.