સપ્ટેમ્બર 13, 2024 3:23 પી એમ(PM)
21
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીવ-વણાકબારા ફિશિંગ હાર્બર માટે કેન્દ્ર સરકાર દ્વારા 128 કરોડ 86 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે નવી દિલ્હી ખાતે આ અંગે માહિતી આપી હતી. અગાઉ, કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્ર...