પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 19, 2024 3:25 પી એમ(PM)

views 19

મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો

મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં 464 લાભાર્થીના 1 હજાર 335 પશુને સારવાર આપવામાં આવી હતી. 750 પશુઓનું રસીકરણ તેમજ 7 પશુઓને કૃત્રિમ બીજદાન અને 1 હજાર 438 પશુઓનું ડી-વોર્મિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પશુ સારવારના ત્રણ હજાર 532 ...

સપ્ટેમ્બર 19, 2024 3:22 પી એમ(PM)

views 11

વડોદરમાં વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો

વડોદરમાં વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો. હવે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદે વસાહતો અને બાંધકામ કરનારને નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત, જે પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવીને નદીનો પટ ખુલ્લો કરાવવામાં પ્રયત્ન કરાશે. વડોદરામા...

સપ્ટેમ્બર 19, 2024 3:19 પી એમ(PM)

views 16

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું

મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું. ઉલ્લેખનીય છે કે, આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વની ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં ...

સપ્ટેમ્બર 19, 2024 3:17 પી એમ(PM)

views 15

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં ગુજરાતને 3.8 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. સુરતમાં આજે યોજાયેલા ઇકોનોમિક માસ્ટર પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રીજન કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે..તેમ ગુજરાત નું ગ્રોથ એન્જિન સુરત છે. દક્ષિણ ગુજરાતન...

સપ્ટેમ્બર 19, 2024 11:46 એ એમ (AM)

views 16

રાજ્યભરમાં “સ્વચ્છતા હી સેવા ” અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે.

રાજ્યભરમાં "સ્વચ્છતા હી સેવા " અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ યોજાઈ રહી છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, ટપાલ વિભાગ દ્વારા મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સ્વચ્છતા શપથ અને "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો.ઉપરાંત સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિના ઉદેશ્ય...

સપ્ટેમ્બર 19, 2024 11:34 એ એમ (AM)

views 20

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે રાજ્ય કક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગઈકાલે પ્રારંભ થયો છે. 3 દિવસ ચાલનારી આ આંતર રાજ્ય સ્પર્ધામાં રાજયભરના 25 જિલ્લાઓની શાળાઓની ટીમો ભાગ લઈ રહી છે. જેમાં 400થી વધુ કિશોર ભાગ લઈ રહ્યા હોવાનું સ્પર્ધાના કન્વીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દ...

સપ્ટેમ્બર 19, 2024 11:15 એ એમ (AM)

views 11

હ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું ગઈકાલે સમાપન થયું છે. ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાત...

સપ્ટેમ્બર 18, 2024 7:31 પી એમ(PM)

views 13

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું આજે સમાપન થયું છે

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પુનમના મેળાનું આજે સમાપન થયું છે.ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા પોલીસ ટીમ સાથે મા અંબાને ધજા ચડાવી હતી.અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પ...

સપ્ટેમ્બર 18, 2024 7:29 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે

રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે.કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમૂબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાવનગરના કોળીયાક ધાવડી માતા મંદિર દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો, જેમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સ્વચ...

સપ્ટેમ્બર 18, 2024 7:23 પી એમ(PM)

views 11

નાગરિકોને ઘરઆંગણે એક જ સ્થળેથી 55 જેટલી સરકારી સુવિધા પુરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઇકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે

નાગરિકોને ઘરઆંગણે એક જ સ્થળેથી 55 જેટલી સરકારી સુવિધા પુરી પાડવા સમગ્ર રાજ્યમાં ગઇકાલથી સેવા સેતુ કાર્યક્રમનો આરંભ થયો છે.મોરબી જિલ્લાના જેતપર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અઘ્યક્ષસ્થાને મોરબી તાલુકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામ ખાત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.