સપ્ટેમ્બર 22, 2024 7:23 પી એમ(PM)
22
રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે
રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાને વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. એક યાદીમાં જણાવાયું છે કે, રાજ્યમાં જાહેર વાહન વ્યવહાર અને હાઈવેની સાફ સફાઈમાં ૧ લાખ ૧૪ હજાર ૨૨૫થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા, જે પૈકી ૨૮૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સ્વચ્...