પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 23, 2024 3:13 પી એમ(PM)

views 12

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સંભાવના છે. હવામાન વિભાગે 2...

સપ્ટેમ્બર 23, 2024 3:12 પી એમ(PM)

views 12

રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે

રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે. તેમજ 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે પ્રસુતિ સંબંધિત 55 લાખ 39 હજારથી વધુ અને માર્ગ અકસ્માતના 20 લાખ 32 હજારથી વધુ કિસ્સામાં સેવાઓ...

સપ્ટેમ્બર 23, 2024 3:11 પી એમ(PM)

views 16

કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા

કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, આજે સવારે દસ વાગ્યેને પાંચ મિનિટે રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે નજીકના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરથી 12 કિલોમીટર દૂર નો...

સપ્ટેમ્બર 23, 2024 3:10 પી એમ(PM)

views 12

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબતે પર પણ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામીણ વિકાસ સ...

સપ્ટેમ્બર 23, 2024 3:09 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે

બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, પાલનપુરના આ મહિલાને ગઈકાલે બ્રેઈનડેડ જાહેર કરાતાં તેમના પરિવારજનોએ તેમની આંખ, કિડની અને લિવરનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી બીજા દર્દીઓ...

સપ્ટેમ્બર 23, 2024 3:08 પી એમ(PM)

views 9

પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે

પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેડૂતોના પાક બગડતાં તેમને સરકારી સહાય મુજબ 15 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે. જિલ્લામાં નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપ્યા બાદ સરકાર સહાયનું અનુદાન મંજૂર કરશે એમ પંચમહાલ ખેતીવા...

સપ્ટેમ્બર 22, 2024 7:26 પી એમ(PM)

views 22

દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડએ આજે જણાવ્યું છે કે, દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. એરપોર્ટ લોંજમાં સેવામાં અવરોધ ઊભો થતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે એરપોર્ટ લોંજ ખાતે તમામ મહત્વનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વી...

સપ્ટેમ્બર 22, 2024 7:25 પી એમ(PM)

views 9

કૉંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે

કૉંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે. આ માટે લોકસંવાદ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી, પોતાના વિસ્તારોની સમસ્યાઓ વિશે રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાંથી સ્ટેચ્...

સપ્ટેમ્બર 22, 2024 7:24 પી એમ(PM)

views 17

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વડોદરા, છોટા ઉદેપરુ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર અને હવેલીના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દ...

સપ્ટેમ્બર 22, 2024 7:23 પી એમ(PM)

views 7

મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બૌંતેરા લોકમેળાનો કચ્છમાં આજથી પ્રારંભ

મીની તરણેતર તરીકે પ્રસિદ્ધ યક્ષ બૌંતેરા લોકમેળાનો કચ્છમાં આજથી પ્રારંભ થયો છે. રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ નખત્રાણા તાલુકાના સાયરા ખાતે આયોજીત આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે મોટા યક્ષ મંદિર પરિસરના વિકાસ માટે 10 કરોડના ભંડોળની જાહેરાત કરી હતી. કાર્યક્રમ પ્રસંગે સંબોધન કરતા મુળુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.