સપ્ટેમ્બર 23, 2024 7:29 પી એમ(PM)
17
પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
પાટણ ખાતે રાજ્ય કક્ષાની શાળાકીય ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 17 વર્ષથી ઓછી વયજૂથના ભાઈઓની આ ફૂટબોલ સ્પર્ધામાં રાજ્યભરની 42 ટીમોએ ભાગ લીધો છે. પાટણ જિલ્લા રમતગમત સંકુલ અને કોલેજ કેમ્પસના મેદાનમાં આ ફૂટબોલ ટુર્નામેન્ટ ગઇકાલથી શરૂ થઈ છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. સ્પર્ધાને અંતે સારા ખેલા...