સપ્ટેમ્બર 24, 2024 7:27 પી એમ(PM)
8
દક્ષિણ ભારતના જાણિતા યાત્રાધામોના દર્શન માટે IRCTC વિશેષ ટ્રેનો દોડાવાશે
ભારતીય રેલવે અને આઈ આર સી ટી સી દ્વારા દેખો આપના દેશ અને ભારત ગૌરવ ટ્રેન અંતર્ગત દક્ષિણ ભારતના જાણિતા યાત્રાધામોના દર્શનાર્થે 17થી 27 ઑક્ટોબર દરમિયાન વિશેષ ટ્રેન શરૂ કરાશે. I.R.C.T.C.નાવરિષ્ઠ નિરીક્ષક પ્રવાસન શુભમ આર્યએ વડોદરા રેલવે સ્ટેશન પર પત્રકાર પરિષદ દરમિયાનઆ માહિતી આપી હતી. શ્રી આર્યએ કહ્યું,...