પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 25, 2024 10:33 એ એમ (AM)

views 16

ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ- મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મૂલાકાતે છે.

ગુજરાતના માર્ગોના નિર્માણમાં નવીન ટેકનોલોજી સભર કામગીરીના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ- મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મૂલાકાતે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમણે શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતે માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલો...

સપ્ટેમ્બર 25, 2024 10:14 એ એમ (AM)

views 22

હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક...

સપ્ટેમ્બર 25, 2024 10:05 એ એમ (AM)

views 10

સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશનની 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના બીજી ઓક્ટોબરના દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બર 2024 થી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ...

સપ્ટેમ્બર 25, 2024 9:46 એ એમ (AM)

views 11

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1લી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 1લી ઓક્ટોબરથી ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન દ્વારા ગરવી ગુજરાત યાત્રા શરૂ થશે.દિલ્હીથી શરૂ થઈને આ 10 દિવસની યાત્રા અમદાવાદ, મોઢેરા, પાટણ, વડનગર, પાવાગઢ, ચાંપાનેર, વડોદરા, કેવડિયા, સોમનાથ, દીવ અને દ્વારકા સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી પસ...

સપ્ટેમ્બર 25, 2024 9:43 એ એમ (AM)

views 17

રાજ્યમાં હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે.

રાજ્યમાં હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે. ગઈકાલે વડોદરામાં ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ગુનાનો છે. સાયબર ગુનાથી બચવા માટે સતર્કતા એ જ સૌથી ઉત્તમ ઉપાય છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સાયબર ગુનાનો...

સપ્ટેમ્બર 25, 2024 9:40 એ એમ (AM)

views 8

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ, બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે.

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના આણંદ, બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આજથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે. આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો દ્વારા વાહનચાલકોને પીયુસી પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ પીયુસી કેન્દ્રના 30થી 40 મીટરની ત્રિજ્યામાં જ પીયુસી પ્રમાણપત્ર અપાશે. વા...

સપ્ટેમ્બર 24, 2024 7:43 પી એમ(PM)

views 14

રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 316 ટન કચરાનો નિકાલ કરાયો

રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 315 ટન કચરાનો નિકાલ કરાયો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઇમાં કુલ 99 હજાર 934થી વધુ નાગરિકે સફાઇ ઝુંબેશમાં જોડાઇને એક કરોડ 86...

સપ્ટેમ્બર 24, 2024 7:41 પી એમ(PM)

views 7

રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજથી બીજા તબક્કાના તમાકુમુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે. આગામી 23 નવેમ્બર સુધી યોજાનારા આ અભિયાન અંતર્ગત તમાકુમુક્ત શાળા, તમાકુમુક્ત ગામ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈએ જણાવ્યું કે, વિશ્વ...

સપ્ટેમ્બર 24, 2024 7:39 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં ત્રણ દિવસના પાંચમા ડેકોરાઈઝ્ડ 2024 પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. દરમિયાન શ્રી પટેલે મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30મા વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષનું લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કર્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ રાજ્યની 250થી...

સપ્ટેમ્બર 24, 2024 7:36 પી એમ(PM)

views 9

PUC સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા રાજ્યના પાંચ જીલ્લાઓમાં PUCC સોફ્ટવેર 2.0 આવતીકાલથી અમલમાં મુકાશે

માર્ગ અને પરિવહન મંત્રાલય રાજ્યના આણંદ,બારડોલી, જુનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં આવતીકાલથી પીયુસીસી સોફ્ટવેર 2.0 અમલમાં મુકાશે. મંત્રાલયે પીયુસી એટલે કે, પૉલ્યુશન અંડર કન્ટ્રોલ પ્રમાણપત્ર જાહેર કરવાની વ્યવસ્થાને “પીયુસીસી સોફ્ટવેર વર્ઝન 2.0”થી અદ્યતન કરી છે. આ મોબાઈલ એપ્લિકેશનથી પીયુસી કેન્દ્રો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.