પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 30, 2024 6:45 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ડેમ સંપૂર્ણ ભારતા વધામણાં કરવા આવતી કાલે કેવડીયા જશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ડેમ સંપૂર્ણ ભારતા વધામણાં કરવા આવતી કાલે કેવડીયા જશે. નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે  પહોંચી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદાના વધામણાં કરવા કેવડીયા જશે. મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં જોડાશે .બાદમાં નર્મદા ડેમન...

સપ્ટેમ્બર 30, 2024 6:42 પી એમ(PM)

views 9

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાંથી ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.  વેરાવળના જિલ્લા પૂરવઠા અધિકારી,ગીર સોમનાથ તથા મામલતદાર,વેરાવળ શહેરની ટીમ દ્વારા ખારવાવાડ વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.. આ  દુકાન પર મોટા પ્રમાણમાં અનાજના જથ્થામાં વ...

સપ્ટેમ્બર 30, 2024 5:29 પી એમ(PM)

views 13

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે. તાજેતરમાં  નવી દિલ્હી ખાતે આયોજીત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ્સ કેટેગરીમાં આ સન્માન પ્રાપ્ત થયું છે. ઓછા ઉર્જા વપરાશ સાથે અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રીફ્યુગલ ...

સપ્ટેમ્બર 30, 2024 3:27 પી એમ(PM)

views 12

રાજ્યનાં ખેડૂતો આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી, અડદ અને સોયાબીનનાં ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે

રાજ્યનાં ખેડૂતો આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી, અડદ અને સોયાબીનનાં ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે. આ પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાથી લાભ પાંચમના પછીના દિવસથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરશે, જે 90 દિવસ સુધી ચાલશે. ખેડૂતોએ નાફેડના ઇ સમૃધ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા...

સપ્ટેમ્બર 30, 2024 3:26 પી એમ(PM)

views 10

રાજ્યમાં અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું

રાજ્યમાં અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ ૨૦૨૩-૨૪’ને જાહેર કરતાં કહ્યું હતું કે પક્ષી વસ્તી દર્શાવે છે કે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. આ અહેવાલ અનુસા...

સપ્ટેમ્બર 30, 2024 3:23 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી…..

રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત તાપીના સોનગઢનાં ગુણસદા ખાતે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મુલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ વાનગી હરીફાઈ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સોનગઢ તાલુક...

સપ્ટેમ્બર 30, 2024 3:18 પી એમ(PM)

views 9

અમૂલ બ્રાન્ડનું વર્ષ ૨૦૨૩-૨૪નું ગ્રૂપ ટર્નઓવર ૮૦ હજાર કરોડ થયું

અમૂલ બ્રાન્ડનું વર્ષ ૨૦૨૩-૨૪નું ગ્રૂપ ટર્નઓવર ૮૦ હજાર કરોડ થયું છે, જે વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૨, ૦૦૦ કરોડ રૂપિયા હતું. અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલા ૧૮ સભ્ય સંઘો દ્વારા દૈનિક ત્રણ કરોડ લિટર કરતાં પણ વઘુ દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-...

સપ્ટેમ્બર 30, 2024 3:16 પી એમ(PM)

views 11

અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આવતીકાલે કુબેરનગર I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન

અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આવતીકાલે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ મેળામાં 20 જેટલી કંપનીઓ યુવાનોની પસંદગી કરશે. વિવિધ કંપનીઓ, એપ્રેન્ટિસશીપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર, સેલ...

સપ્ટેમ્બર 30, 2024 3:12 પી એમ(PM)

views 11

રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરવા રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા

રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે આ ફાળવણી કરવામાં આવી છે. આગામી દ...

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 37

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.