ઓક્ટોબર 5, 2024 3:35 પી એમ(PM)
10
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 473 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 473 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કને આગામી ટૂંક સમયમાં દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે. શ્રી શાહે જણાવ...