ઓક્ટોબર 5, 2024 7:50 પી એમ(PM)
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો છે. જે અતંર્ગત દેશભરના 9.4 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનો સીધો નાણાકીય લાભ મળશે. મહારાષ્ટ્રના વાશીમમાં એક દિવસીય મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રીએ વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિ...