પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 6, 2024 7:02 પી એમ(PM)

views 15

સાબરકાંઠા: 29,600થી વધુ વિદ્યાથિર્નીઓને સ્વ-રક્ષણની તાલીમ અપાશે

સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 29,600થી વધુ વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ સ્વ-રક્ષણની તાલીમ અપાશે .હિંમતનગરની ભોલેશ્વર પ્રાથમિક શાળા ખાતે સાંસદ શોભના બારૈયાએ આ પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરણ 6 થી 12 માં અભ્યાસ વિદ્યાર્થિનીઓ માટે એ...

ઓક્ટોબર 6, 2024 6:49 પી એમ(PM)

views 32

મહીસાગર: વીરપુરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ

મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રાજ્ય વડી અદાલતના ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીએ અંદાજિત 502.81 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સિવિલ અદાલત ભવનનું લોકાર્પણ કર્યું હતું . અદાલતનું આ નવું ભવન ઈ સેવા કેન્દ્ર, મેડિકલ કક્ષ, મહિલા અને બાળકો માટેના વિશેષ કક્ષ સહિતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે. આ પ્રસંગે ન્યાયાધીશ...

ઓક્ટોબર 6, 2024 6:37 પી એમ(PM)

views 17

9 ઓક્ટોબરે વિશ્વ ડાક દિવસ, આવતીકાલથી 11 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન

રાજ્યમાં આવતીકાલથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરાશે. આ સપ્તાહ દરમિયાન ડાક સેવાઓની સેવાઓમાં થયેલી નવીનતાની જાગૃતિ વધારવા અને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાશે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કહ્યું કે, ‘આ વર્ષે નાણાકીય ...

ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM)

views 17

વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગરબાનો પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના...

ઓક્ટોબર 6, 2024 3:09 પી એમ(PM)

views 19

બનાસકાંઠા: કાર અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણ યુવકના મોત

બનાસકાંઠા જિલ્લામાં કાર અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત નીપજ્યા છે. ધાનેરા તાલુકાના ખીંમત ગામ નજીક થયેલી આ દુર્ઘટનામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના મતે, ધાડા ગામના ચાર યુવક ...

ઓક્ટોબર 6, 2024 3:02 પી એમ(PM)

views 40

આજે નવલી નવરાત્રીનું ચોથું નોરતું, માતાજીનાં કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે

નવલાં નોરતાંનો આજે ચોથો દિવસ છે. આજે માતાજીનાં કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. મા કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પતિ થઈ છે. માંના સ્વરૂપને આઠ ભૂજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્યબાણ, કમળનું ફૂલ, અમૃત, કળશ, ચક્ર અને ગદા છે. તેઓ સિદ્ધિ પ્રદાન કરનારાં માતા છે. તેમનું વાહન સિંહ છે. માતાજીની આરા...

ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM)

views 18

મહેસાણા, અરવલ્લી અને ગીર સોમનાથમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 418 જેટલી અરજીનો હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ એક હજાર 209 જેટલી અરજ...

ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM)

views 18

એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ

સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર - દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે. સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે...

ઓક્ટોબર 6, 2024 8:49 એ એમ (AM)

views 23

આજે રજાના દિવસે કેબિનેટની બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે સાંજે 4:30 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે.. જેમાં કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.. આ ઉપરાંત ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની પણ કેબિને...

ઓક્ટોબર 6, 2024 8:28 એ એમ (AM)

views 25

જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર અને સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે જૂની પેન્શન યોજના અને અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સાથે બેઠક યોજાઇ હતી. આજે આ મામલે સરકાર દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી સંભાવના છે. કર્મચારી આગેવાનો અને સરકાર વચ્ચે અગાઉ યોજાયેલી બેઠક બાદ ફરી એક વખત ગઇકાલે સાંજે વિવિધ પડતર માંગણીઓ અંગે આ બેઠક યોજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.