ઓક્ટોબર 7, 2024 3:18 પી એમ(PM)
9
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરીનો અકસ્માત થયો હતો
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર શ્રદ્ધાળુઓ ભરેલી લક્ઝરીનો અકસ્માત થયો હતો. જેમાં એક બાળક અને પુરૂષ સહિત ત્રણનાં મોત થયા હતા, જ્યારે 52 જેટલા લોકોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રથામિક માહિતી મુજબ આ તમામ શ્રધ્ધાળુઓ...