ઓક્ટોબર 8, 2024 3:38 પી એમ(PM)
18
રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાટનગર ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠયું છે
રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાટનગર ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠયું છે.ગજુ રાત વિધાનસભા,સચિવાલય, મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા બગીચા સહિત વિવિધ સરકારી ઈમારતોને રોશનીનો શણગાર કરાયો છે.આવા મનમોહક દ્રશ્યો જોઈને શહેરીજનોમાાં આનંદની લાગણી જોવા મળી રહી છે.વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાાં ...