ઓક્ટોબર 9, 2024 7:31 પી એમ(PM)
9
ભુજ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ૧૯ કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરાયેલા ૧૪૪ નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કર્યું
ભુજ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ૧૯ કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરાયેલા ૧૪૪ નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કર્યું હતું. કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા એસઆરપી ગૃપ-૧૬ ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ ક...