ઓક્ટોબર 11, 2024 8:08 એ એમ (AM)
12
નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યું.
નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેનો હેતુ તહેવારો દરમિયાન લોકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે આ ઝૂંબેશ હેઠળ દૂધ અ...