ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 15, 2025 4:05 પી એમ(PM)

view-eye 3

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક બે કરોડ એક લાખથી વધુ લાભાર્થી જોડાયા છે. સત...

સપ્ટેમ્બર 15, 2025 4:04 પી એમ(PM)

view-eye 2

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો.

ગાંધીનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે 54મી રાષ્ટ્રીય રમત સ્પર્ધા અંતર્ગત છોકરીઓની ચેસ સ્પર્ધાનો આજથી પ્ર...

સપ્ટેમ્બર 15, 2025 4:03 પી એમ(PM)

view-eye 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા મેરેથૉન યોજાશે. સેવા સપ...

સપ્ટેમ્બર 15, 2025 4:01 પી એમ(PM)

view-eye 3

વસ્તુ અને સેવા કર – GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.

વસ્તુ અને સેવા કર - GST પરિષદે કર માળખામાં કરેલા ફેરફારને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ ફેરફારથી ઑટો મૉબાઈ...

સપ્ટેમ્બર 15, 2025 3:59 પી એમ(PM)

view-eye 2

અમદાવાદમાં યોજાશે વિશ્વનો સૌથી મોટો- મેગા રક્તદાન કેમ્પ…

આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે ઇતિહાસ રચાવાનો છે. અખિલ ભારતીય તેરાપંથ ય...

સપ્ટેમ્બર 15, 2025 12:30 પી એમ(PM)

view-eye 1

રાજ્યભરના 23 જિલ્લાઓના એક હજાર 384 કેન્દ્રો ઉપર મહેસૂલ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મહેસૂલ તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપ...

સપ્ટેમ્બર 15, 2025 12:29 પી એમ(PM)

view-eye 1

વિવિધ પાસાઓના અભ્યાસ માટે ઉદ્યોગ અંગેની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ ગિફ્ટ સિટીની મુલાકાત લીધી

ઉદ્યોગ પરની સંસદીય સ્ટેન્ડિંગ સમિતિએ ભારતના પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ હબ...

સપ્ટેમ્બર 15, 2025 12:28 પી એમ(PM)

view-eye 1

અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની બનશે-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ યોજાયેલા વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષના લોકાર્પણ પ્રસંગે કેન...

સપ્ટેમ્બર 14, 2025 8:07 પી એમ(PM)

view-eye 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને પોતાની માતૃભાષાને સન્માન આપવાની સાથે હિન્દીને સહયોગ આપવા હાકલ કરી છે. ગ...

સપ્ટેમ્બર 14, 2025 8:05 પી એમ(PM)

view-eye 1

શ્રી શાહે અમદાવાદમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મોટા અને આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા ખાતે અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા દેશના સૌથી મ...

1 64 65 66 67 68 695