ઓક્ટોબર 12, 2024 3:07 પી એમ(PM)
10
સરહદી સુરક્ષા દળના જવાનો દ્વારા દાંતીવાડા ખાતે દશેરાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી
સરહદી સુરક્ષા દળના જવાનો દ્વારા દાંતીવાડા ખાતે દશેરાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.. આજના આ દિવસની ઉજવણી નિમિત્તે દાંતીવાડા કેમ્પ ખાતે બે દિવસીય મેળાનું આયોજન કરાયું હતું.. સૈનિકો અને તેમના પરિવારજનો દ્વારા મા દુર્ગાની મૂર્તિનું સ્થાપન પણ કરાયું હતું.. આ મેળા દરમિયાન બી.એસ.એફ જવાનો દ્વારા વિવિધ પ્...