પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 15, 2024 3:19 પી એમ(PM)

views 16

રાજ્યમાં વિવિધ સ્તરે વિકાસ સપ્તાહની ઉજવણી..

રાજ્યમાં વિવિધ સ્તરે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે કચ્છના લખતરમાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના 18 લાખ રૂપિયાના 6 કામોનું ઇ ખાતમુર્હૂત અને 27 લાખ રૂપિયાના 10 કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું. સુરેન્દ્રનગરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ...

ઓક્ટોબર 15, 2024 3:18 પી એમ(PM)

views 26

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યુનિસેફ દ્વારા માર્ગ સલામતી અંગેનો બે દિવસીય રાષ્ટ્રીય મિડીયા વર્કશોપ યોજાયો

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યુનિસેફ દ્વારા માર્ગ સલામતી અંગેનો બે દિવસીય રાષ્ટ્રીય મિડીયા વર્કશોપ અંતર્ગત આજે માર્ગ અકસ્માત અટકાવવામાં મીડિયા શું ભૂમિકા ભજવી શકે તે અંગે નિષ્ણાતો દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હેલમેટની અગત્યતા, તેમજ ટ્રાફિકને લગતા અન્ય નિયમોનું પાલન કરવા બાબતે બાળકો, યુવાનો...

ઓક્ટોબર 15, 2024 3:16 પી એમ(PM)

views 21

રાજ્યમાં સૌ પ્રથમ વાર સગર્ભા મહિલાઓને ઓનલાઇન ટ્રેક કરાશે.

રાજ્યમાં સૌ પ્રથમ વાર સગર્ભા મહિલાઓને ઓનલાઇન ટ્રેક કરાશે. મહેસાણા જિલ્લાના દસ તાલુકાઓમાં ખાનગી કંપની અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કર્મચારીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે, જે દ્વારા તેઓ ગર્ભવતી મહિલાઓની નોંધણી કરી તેમના આરોગ્યનું નિરીક્ષણ કરશે. આ આરોગ્યકર્મીઓ મમતા દિવસ, કુપોષિત શિશ...

ઓક્ટોબર 15, 2024 3:16 પી એમ(PM)

views 13

મહિસાગરમાં જીલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તેમજ સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિર આગામી 18 ઑક્ટોબરના રોજ યોજાશે

મહિસાગરમાં જીલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તેમજ સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિર આગામી 18 ઑક્ટોબરના રોજ યોજાશે. લુણાવાડા ખાતે આયોજીત આ મેળામાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ, ડિપ્લોમા, ITI તેમજ સ્નાતક લાયકાત ધરાવતા 18થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા અનુભવી – બિનઅનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીન...

ઓક્ટોબર 15, 2024 11:10 એ એમ (AM)

views 26

પાક નુકસાન માટે સરવે કરાવવા અમરેલીના ધારાસભ્ય વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેતીપાકોને નુકશાનીની ભીતી છે. ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક ધોરણે સહાયની ચૂકવણી કરવાની માંગણી કરી છે. અમરેલી અને જિલ્લામાં ...

ઓક્ટોબર 14, 2024 7:12 પી એમ(PM)

views 13

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા ખાતે જિલ્લાના ૧૦ કરોડથી વધુના ૧૬૧ વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે ૭૨.૭૬ કરોડના ૧...

ઓક્ટોબર 14, 2024 7:12 પી એમ(PM)

views 15

ભરૂચમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે 4ના મોત થયાના અહેવાલ છે

ભરૂચમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને પગલે 4ના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશિદ્દી જણાવે છે કે ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક વિજળી પડતા 3 લોકોના મોત થયા છે, જ્યારે હાંસોટમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય બે દાઝી જતા ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઓક્ટોબર 14, 2024 7:11 પી એમ(PM)

views 9

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજથી ૧૯ ઓક્ટોબર સુધી હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા કેમ્પ યોજાશે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજથી ૧૯ ઓક્ટોબર સુધી હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા કેમ્પ યોજાશે. પ્રથમ દિવસે ૨૨૩ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ ફાળવવામાં આવ્યા હતા. સુરત જિલ્લામાંથી અંદાજે ૧૬૦૦ પ્રવાસીઓ હજ યાત્રાએ જનાર છેત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજયાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સુરતન...

ઓક્ટોબર 14, 2024 7:10 પી એમ(PM)

views 11

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી તહેવારોના દિવસોમાં સઘન ચેકીંગ કરવામાં આવશે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી તહેવારોના દિવસોમાં સઘન ચેકીંગ કરવામાં આવશે. નકલી ભેળસેળવાળો માલ ઉત્પાદનકર્તા સુધી ન પહોંચે તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા માવો, ઘી, દૂધ જેવી બનાવટો બનતી હોય ત્યાં ચેકીંગ કરાશે....

ઓક્ટોબર 14, 2024 7:09 પી એમ(PM)

views 9

ગ્રાહક, ખાદ્ય તેમજ જાહેર વિતરણ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબહેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં વિશ્વ માનક દિવસની ઉજવણી કરવામાં આવી

ગ્રાહક, ખાદ્ય તેમજ જાહેર વિતરણ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબહેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં વિશ્વ માનક દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય માનક સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય બ્રાન્ડનું મહત્વ વધ્યું છે, જેના કારણે ભારતની અર્થવ્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.