ઓક્ટોબર 16, 2024 11:23 એ એમ (AM)
8
ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે ટેક્ષટાઇલ્સ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે ટેક્ષટાઇલ્સ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે. આ નવી નીતિની જોગવાઇઓને ગુજરાત રાજ્ય વ્યાપારી મહામંડળ દ્વારા આવકારવામાં આવી છે. આ નીતિમાં કરેલી વિવિધ જોગવાઈઓ ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા, અનેકવિધ રોજગારીની તકોનું નિર્માણ કરવા અને આ મહત્વપૂર્ણ ઉદ્યોગમાં વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિઓને...