પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 19, 2024 7:36 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા અંદાજે 507 કરોડ 84 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા અંદાજે 507 કરોડ 84 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યુ હતું. જેમાં સાવલીના કનોડ નજીક મહી નદી પર બનાનારા 412  કરોડ રૂપિયાના વિશાળ આડબંધનું તેમણે ખાતમહૂર્ત કર્યું હતું. આ પરિયોજનાથી સાવલી તાલુકાના ૩૪ ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને ...

ઓક્ટોબર 19, 2024 7:11 પી એમ(PM)

views 8

આગામી બે દિવસમાં રાજ્યમાં કેટલાંક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યના અનેક ભાગોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બપોરના સમયે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ઠેર ઠેર પાણી ભરાયાહતા. આ તરફ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આહવા સહિતના વિસ્તાર...

ઓક્ટોબર 19, 2024 7:08 પી એમ(PM)

views 12

ગૂજરાત વિદ્યાપીઠના 105માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતાં રાજ્યપાલે ગાંધી મૂલ્યોને યાદ કર્યા

ગૂજરાત વિદ્યાપીઠ 105માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંબોધન કરતા આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ સૂચવેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મૂલ્યો હશે તો દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે. વધુમાં તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવા મૂલ્યોને લઈને આગળ વધે એવી અ...

ઓક્ટોબર 19, 2024 7:05 પી એમ(PM)

views 6

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર બન્યું

સમગ્ર દેશમાં રાજ્યના શહેરોને સ્વચ્છ બનાવવા ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર બન્યું છે. રાજ્યની આ નોંધપાત્ર સિદ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધીએ જે સ્વચ્છ ભારતનું સપનું જોયું હતું તે સાકાર થઇ રહ્યું છે. શહેરોમાં ...

ઓક્ટોબર 19, 2024 3:10 પી એમ(PM)

views 8

લોકરક્ષક અને PSI ની ભરતીમાં 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે

લોકરક્ષક અને PSI ની ભરતીમાં 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે. PSI માટે ઉમેદવારી કરી હશે તેમની પહેલા શારીરિક પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ લોક રક્ષક માટેના ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવશે. ડિસેમ્બર જાન્યુઆરીમા PSI ની લેખિત પરીક્ષા યોજાશે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોક રક્ષકની લ...

ઓક્ટોબર 19, 2024 3:09 પી એમ(PM)

views 8

રાજ્યના ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” માં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ..

રાજ્યના ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” – SIRમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે. ધોલેરા સ્માર્ટ સિટી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના કર્મચારીઓ માટે સર્વગ્રાહી જીવનશૈલીના વિકાસ માટે રહેણાંક, વ્યાપાર, મનોરંજન તથા અન્ય હેતુસર ૯૨૦ ચોરસ કિ...

ઓક્ટોબર 19, 2024 3:04 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં શેખપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં શેખપર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આસપાસના 12 જેટલા ગામના નાગરિકોએ તેરસો જેટલા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું, તેમજ 120 લોકોની ઓરગ્ય તપાસ કરાઈ હતી.

ઓક્ટોબર 19, 2024 3:01 પી એમ(PM)

views 10

સ્વામીત્વ યોજના અંતર્ગત મહેસાણા તાલુકામાં 26 હજાર મિલ્કત ધારકોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાયા

સ્વામીત્વ યોજના અંતર્ગત મહેસાણા તાલુકામાં 26 હજાર મિલ્કત ધારકોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરાયા છે. આ માટે વડનગરમાં ડ્રોન સર્વે અને ઓનલાઇન નોંધણીની કામગીરી હાથ ધરાઈ છે. બહુચરાજીના 16 ગામ, સતલાસણાના 5 ગામ, ખેરાલુના 12 ગામ તેમજ કડીના 32 ગામમાં પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરક...

ઓક્ટોબર 19, 2024 3:00 પી એમ(PM)

views 15

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ

રાજ્યભરમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન આ પ્રકારનું જ વાતાવરણ અનુભવાશે જેમાં મોટેભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તે સાથે જ આગામી 05 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વ...

ઓક્ટોબર 19, 2024 11:52 એ એમ (AM)

views 12

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે.

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ- GCRI દ્વારા આ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે.જેના ભાગરૂપે આજે GCRI ખાતે લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓની ચિંતા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.