ઓક્ટોબર 20, 2024 7:13 પી એમ(PM)
12
ભારતના રતન, પદ્મવિભૂષણ સ્વ. રતન ટાટાને પાટણવાસીઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી
ભારતના રતન, પદ્મવિભૂષણ સ્વ. રતન ટાટાને પાટણવાસીઓએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી હતી..પાટણ શહેરના અગ્રણીઓ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના મહાન ઉધોગપતિ રતન નવલ તાતાના જીવન ઝરમર અંગે આગેવાનોએ ઉદબોધન કર્યું હતું..રતન ટાટાના રાષ્ટ્ર માટેના તેમના યોગદાનને સૌએ યાદ કર્યુ હતું.. ભારત વિકાસ પરિષદ અને એપીએમસ...