ઓક્ટોબર 21, 2024 7:20 પી એમ(PM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UDAAN ઉડાન યોજનાની 8 વર્ષની સમાપ્તિ પ્રસંગે જણાવ્યું કે, આ યોજનાથી દેશનાં ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UDAAN ઉડાન યોજનાની 8 વર્ષની સમાપ્તિ પ્રસંગે જણાવ્યું કે, આ યોજનાથી દેશનાં ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. શ્રી મોદીએએક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષમાં ઉડાન યોજનાથી દેશના ઉડ્ડયનક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. એરપોર્ટની સંખ્યા વધારવાથી લઇને વધુ હવાઈ માર્ગ...