ઓક્ટોબર 22, 2024 7:15 પી એમ(PM)
8
રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે હળવો વરસાદ વરસ્યો
સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, શહેર જિલ્લાના વિવિધ જગ્યાએ હળવો વરસાદ નોંધાયો હતો. ચુડા તાલુકાના કોરડા ગામે એક મકાન ઉપર વીજળી પડતા 25 વર્ષના યુવાનનું મોત થયું હતું ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. રાજ્યમાં તાજેતરમાં કમોસમી વરસાદે ખેતીના...