ઓક્ટોબર 24, 2024 8:28 એ એમ (AM)
19
દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે.
દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત શહેરના તમામ ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે ચાર મહિના બાદ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સરકારની એસોપીના આધારે 11 જેટલા ગેમઝોનને મંજૂર...