ઓક્ટોબર 26, 2024 7:21 પી એમ(PM)
10
ખાસ લોક અદાલતમાં ચેક બાઉન્સના 6 હજાર 770 અને દાંપત્ય જીવનના 1 હજાર 96 કેસનું સમાધાન કરવામાં આવ્યું
ખાસ લોક અદાલતમાં ચેક બાઉન્સના 6 હજાર 770 અને દાંપત્ય જીવનના 1 હજાર 96 કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં 05 વર્ષ કરતા જૂની ચેક પરતને લગતી ફરિયાદો તેમજ છૂટાછેડા સિવાયની દાંપત્ય જીવનને લગતી તકરારો સંદર્ભના જૂના કેસોના સમાધાન માટે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 50 હજા...