ઓક્ટોબર 27, 2024 9:18 એ એમ (AM)
34
પાટણ APMCમાં આ વર્ષે સૌથી વધુ મગફળીની આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ
પાટણ APMCમાં છેલ્લા ત્રણ વર્ષથી મગફળીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સરસ્વતી તાલુકાના વાગડોદ વિસ્તાર તેમજ ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પાટણ માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થતાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ મગફળીની આવક ચાલુ વર્ષે થઈ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શનિવારે માર્કેટયાર્ડમાં અંદા...