ઓક્ટોબર 29, 2024 7:38 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે એકતાનગર કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરશે. જે બાદ તેઓ આરંભ છઠ્ઠી આવૃત્તિમાં 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31 ઑક્ટોબરના રો...