ઓક્ટોબર 30, 2024 4:20 પી એમ(PM)
9
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૪ નવેમ્બરથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ૧૪ નવેમ્બરથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ડાયાબિટીસના દર્દીઓ ભાગ લઈ શકે છે. શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અભિયાન ગુજરાતના દરેક જિલ્લામાં યોજવામાં આવશે, જેમાં પૂર્વ કચ્છમાં ગાંધીધામ અને પ...