ઓક્ટોબર 30, 2024 7:04 પી એમ(PM)
10
દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો
દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. તારીખ 30 ઑક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિકના નિમયોનો ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ જવાનો ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ દ્વારા સમજ આપી રહ્યા છે. આ દિવસો દરમિયાન ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર...