પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 1, 2024 5:30 પી એમ(PM)

views 18

આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત છે. આ વર્ષે ચોમાસુ તેનાં નિશ્ચિત સમય કરતા લંબાયું હોવાથી શિયાળાની શરૂઆત પણ થોડી મોડી થઈ છે. નવેમ્બર મહિનો શરૂ થયા હોવા છતાં હજુ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન...

નવેમ્બર 1, 2024 5:23 પી એમ(PM)

views 8

દિવાળીના દિવસે આગ, માર્ગ અકસ્માત, મારપીટ સહિતના બનાવોમાં 8.55 ટકાનો ઘટાડો નોંધાયો

દિવાળીના દિવસે આગ, માર્ગ અકસ્માત, મારપીટ સહિતના બનાવોમાં 8.55 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક અખબારી યાદી અનુસાર દિવાળીના દિવસે 4 હજાર, 889 જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ ઘટનાઓ અમદાવાદ, સુરત, ભરૂચમાં નોંધાઈ છે. દિવાળીના દિવસે થનારા માર્ગ અકસ્માતમાં 91.48 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ દિવસે ર...

નવેમ્બર 1, 2024 5:16 પી એમ(PM)

views 6

દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે રાત્રે રાજ્યનાં મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી

દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે રાત્રે રાજ્યનાં મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધી રાજેશ ભજગોતર જણાવે છે કે, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. મંદિરના સંકીર્તન ભવન ખા...

નવેમ્બર 1, 2024 8:35 એ એમ (AM)

views 16

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે દેશવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે દેશવાસીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી છે. શ્રી પાટિલે તેમના સંદેશમાં લોકોને જળ સંચય માટે પોતાનું યોગદાન આપવા માટે અનુરોધ કર્યો અને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા જણાવ્યું હતું. . શ્રી પાટિલે તેમના સંદેશમાં લોકોને જળ સંચય માટે પો...

નવેમ્બર 1, 2024 8:29 એ એમ (AM)

views 23

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 27 દિવસની બાળકી ઉપર અત્યંત જટિલ સર્જરી કરી છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ 27 દિવસની બાળકી ઉપર અત્યંત જટિલ સર્જરી કરી છે. રાજસ્થાન મૂળના પરિવારની આ બાળકીને જન્મથી જ દુર્લભ બિમારી હતી, જેને તબીબી ભાષામાં બાયલેટરલ કોએનાલ એટ્રેસીયા કહે છે. આ બીમારીમાં નાકના છીદ્રો અંદરના ભાગેથી બંધ હોવાથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી ર...

નવેમ્બર 1, 2024 8:28 એ એમ (AM)

views 20

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા ગ્રામ્ય પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરીવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી.. નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે તહેવારોમાં પણ ફરજ પર તૈનાત રહેતા પોલીસ જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી પરિવારના સભ્યોને મીઠાઈ વહેંચી હતી.. પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને ...

નવેમ્બર 1, 2024 8:26 એ એમ (AM)

views 22

રાજ્યના છેલ્લાં 24 કલાકમાં અલગ અલગ બનાવોમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.

રાજ્યના છેલ્લાં 24 કલાકમાં અલગ અલગ બનાવોમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે જિલ્લાના કડાણા તાલુકાના શિયાળ ગામ પાસે એક બાઇક સવાર ખેતરમાં બનાવાયેલી તારની વાડમાં ઘૂસી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન પાટણના ચાણસ્મા હારીજ હાઇવે પર ગઈક...

નવેમ્બર 1, 2024 8:25 એ એમ (AM)

views 12

દિવાળીના તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આતશબાજી અને ફટાકડાને કારણે આગના બનાવો પણ બની રહ્યાં છે.

દિવાળીના તહેવારની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આતશબાજી અને ફટાકડાને કારણે આગના બનાવો પણ બની રહ્યાં છે. ગઇકાલે અમદાવાદમાં પણ મિર્ઝાપુરમાં ભીષણ આગા લાગી હતી.. મિર્ઝાપુર સ્થિત કબાડી માર્કેટમાં લાગેલી આગને કારણે દોડધામ અને દહેશત મચી ગઇ હતી. ભીષણ આગની જ્વાળાઓ ઉચે સુધી પહોંચી હતી જો...

નવેમ્બર 1, 2024 8:19 એ એમ (AM)

views 14

ગાંધીનગર શહેરી વિકાસસત્તા મંડળ હસ્તકના ટીપી-૭, સરગાસણના નમોનારાયણ એપાર્ટમેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીનો ઉત્સવ ઉજવ્યો હતો.

ગાંધીનગર શહેરી વિકાસસત્તા મંડળ હસ્તકના ટીપી-૭, સરગાસણના નમોનારાયણ એપાર્ટમેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીનો ઉત્સવ ઉજવ્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દિવાળીના પર્વ નિમિત્તે સ્નેહ મિલન અને લાભાર્થી મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.. મુખ્યમંત્રીએ દિવાળીની શુભકામનાઓ આપતા સ્વચ્છતા નેપ્રાધાન્ય આપ...

નવેમ્બર 1, 2024 8:10 એ એમ (AM)

views 14

દેશની સાથે સાથે રાજ્યભરમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે

દેશની સાથે સાથે રાજ્યભરમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ , સુરત સહિતના શહેરો અને ગામડાંઓમાં દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણી થઇ રહી છે. પરિવાર સાથે ઉત્સવ મનાવવાના આ મહાપર્વની ઉજવણી અત્યંત આનંદદાયક વાતાવરણમાં થઇ રહી છે. લોકો પોતાના ઘરને દિવડાઓ, આકર્ષક લાઇટ ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.