નવેમ્બર 2, 2024 9:19 એ એમ (AM)
6
દિવાળી અને છઠ પુજા તહેવારોમાં પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવાઈ
દિવાળી અને છઠ પુજા તહેવારોમાં પશ્વિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને પગલે રેલવે દ્વારા આ વર્ષે સાત હજાર, 300 વિશેષ ટ્રેનો ચલાવાઈ રહી છે. પશ્વિમ રેલવે દ્વારા આજે 17 વિશેષ ટ્રેનો ચલાવાશે. જેમાં અમદાવાદ – દાનાપુર સ્પેશ્યલ, અમદાવાદથી 8 વાગે ને 25 મિનિટે ઉપડશે ...