પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 3, 2024 9:15 એ એમ (AM)

views 12

ગાંધીનગર મહાનગરપાલિકાના વાહનવેરા શાખાએ ચાલુ નાણાકીય વર્ષમાં નવ કરોડ રૂપિયા જેટલા વાહન વેરાની વસૂલાત કરી

ગાંધીનગર મહાનગરપાલિકાના વાહનવેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2024-25માં વાહન ખરીદનાર પાસેથી આજીવન વેરા પેટે નવ કરોડ રૂપિયા વાહનવેરો વસુલવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નોંધાયેલા વાહનો પર આજીવન વાહનવેરાની વસુલાત ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 30મી ઓક્ટોબર, 2024 સુધીમાં અત્ર...

નવેમ્બર 3, 2024 9:10 એ એમ (AM)

views 5

પશ્ચિમ રેલવે આજે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે આજે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલ્વેએ છઠ પૂજા તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી આજે સાંજે છ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10 વાગે પટના પહોંચશે. ત...

નવેમ્બર 3, 2024 9:07 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારે ડાંગ જિલ્લામા 35 કરોડ રૂપિયાથી વધુના કુલ 30 માર્ગના કામ મંજૂર કર્યા

રાજ્ય સરકારે આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 35 કરોડ 23 લાખ રૂપિયાના કુલ 30 માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોના કામોમાં આહવા તાલુકાના 12 માર્ગો વઘઇ તાલુકાના 8 અને પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના પાંચ માર્ગોનો સમાવેશ થાય છે. આ અંગે ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલે રાજ્ય સરકારનો આભાર...

નવેમ્બર 3, 2024 9:06 એ એમ (AM)

views 7

નવા વર્ષે ભકતો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે આવનારું વર્ષ દરેક માટે સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી

નવા વર્ષે ભકતો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શુભ શરૂઆત સાથે આવનારું વર્ષ દરેક માટે સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. રાજ્યના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, દ્વારકા, પાવગઢ, ડાકોર, સોમનાથ, સાળંગપુર હનુમાન, ચોટીલા, શામળાજી, બહુચરાજી મંદિરોમાં નવા વર્ષ નિમિત્તે ખાસ શણગાર કરાયો છે. દ્વારકામાં દ્વારકાધીશો...

નવેમ્બર 3, 2024 9:00 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના. કેન્દ્રિય ગૃહ અને સહકારિકતા મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદ...

નવેમ્બર 3, 2024 8:57 એ એમ (AM)

views 6

રાજ્યભરમાં ગઈકાલે હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

સમગ્ર રાજ્યમાં ગઈકાલે વિક્રમ સંવત 2081નું નૂતન વર્ષ ઉર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં ઉજવાયું. પંચપર્વના આ દિવસોમાં લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયેલો છે. આજે ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધોની સાક્ષી પૂરાવશે. ભાઈ-બહેનના ઘરે જમીને નવું વર્ષ શુભદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તેની શુભેચ્છા મ...

નવેમ્બર 2, 2024 6:28 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ, આજે ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી  મોદીએ સોશિયલ મીડિયા પર ગુજરાતી ભાષામાં એક પોસ્ટમાં લખ્યું કે, આજથી શરૂ થયેલું આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના. આવનારા વર્...

નવેમ્બર 2, 2024 5:43 પી એમ(PM)

views 5

પશ્ચિમ રેલવે ત્રીજી નવેમ્બરે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે ત્રીજી નવેમ્બરે સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલ્વેએ છઠ પૂજા તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી 03 નવેમ્બર 2024 રવિવારના રોજ સાંજે છ કલાકેઉપડશે અને ત્રીજા...

નવેમ્બર 2, 2024 5:40 પી એમ(PM)

views 5

પાટણના સમી તાલુકાના વિવિધ ગામોમાં,નવા વર્ષના આગમનનો ઉત્સવ એક અનોખી રીતથી મનાવવામાં આવે છે

પાટણના સમી તાલુકાના વિવિધ ગામોમાં,નવા વર્ષના આગમનનો ઉત્સવ એક અનોખી રીતથી મનાવવામાં આવે છે, જેમાં સમગ્ર ગામના લોકો ગાયોને સુશોભિત કરીને પૂજન કરે છે અને દોડાવે છે. ગોધણા ગામમાં પાદરમાં તમામ ગામવાસીઓ એકત્ર થાય છે, જ્યાં યુવાનો ગાયોને સુંદર રીતે શણગારે છે અને શ્રદ્ધા તથા આશીર્વાદ રૂપે ગાયોને દોડાવવાનો પ...

નવેમ્બર 2, 2024 5:38 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે. તેમણે આ નવું વર્ષ સમગ્ર રાજ્યમાટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરોસર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત કરી પ્રત્યેક ગુજરાતી રાજ્યના વિકાસમાં સહભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.