નવેમ્બર 4, 2024 3:26 પી એમ(PM)
8
કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે ગૌગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં
ભાવનગરથી 15 કિલોમીટર દૂર આવેલી કોબડી સર્વેશ્વર ગૌ ધામ ખાતે ગૌગોષ્ઠી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.. કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો... સર્વેશ્વર ગૌ ધામમાં ગૌવંશની સેવા થાય છે.. આ સંસ્થા ખાતે...