નવેમ્બર 4, 2024 7:35 પી એમ(PM)
15
રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ
રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ યથાવત્ રહેશે. તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની કોઈ શક્યતા નથી. શ્રી દાસે ઉમેર્યું કે, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું મહત્ત...