પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 5, 2024 7:40 પી એમ(PM)

views 8

રાજ્યના વિવિધ કેન્દ્ર ખાતે આગામી 11થી 14 નવેમ્બર દરમિયાન ઇલેક્ટ્રીકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવશે.

રાજ્યના વિવિધ કેન્દ્ર ખાતે આગામી 11થી 14 નવેમ્બર દરમિયાન ઇલેક્ટ્રીકલ સુપરવાઈઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેનું સમયપત્રક ખાતાની વેબસાઈટ ceiced.gujarat.gov.in પર મુકવામાં આવ્યું છે એમ ગાંધીનગર ઉદ્યોગભવનના લાયસન્સિંગ બૉર્ડના સચિવની અખબારી યાદીમાં જણાવાયું છે.

નવેમ્બર 5, 2024 7:36 પી એમ(PM)

views 10

ગુજરાત વડી અદાલતે 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી

ગુજરાત વડી અદાલતે 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. વડી અદાલતમાં હાલ દિવાળી વેકેશન વચ્ચે તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી.. આજે નિષ્ણાત તબીબોની તપાસ બાદ વડી અદાલતે ગર્ભપાતની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના અંગે ...

નવેમ્બર 5, 2024 7:34 પી એમ(PM)

views 27

બનાસકાંઠા જિલ્લામાં 17, 23 અને 24 નવેમ્બરે મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસ યોજાશે.

બનાસકાંઠા જિલ્લામાં 17, 23 અને 24 નવેમ્બરે મતદાર યાદીના વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસ યોજાશે. આ સાથે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 24 ડિસેમ્બર સુધીમાં હક્ક - દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. જ્યારે 6 જાન્યુઆરી 2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરાશે.

નવેમ્બર 5, 2024 7:33 પી એમ(PM)

views 10

પોરબંદર જિલ્લામાં આવેલા બરડા જંગલ સફારી માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે

પોરબંદર જિલ્લામાં આવેલા બરડા જંગલ સફારી માટે એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે, બરડા સફારીની સત્તાવાર વેબસાઈટ ન હોવાથી U.P.I. - I.D. પર રૂપિયા ચૂકવી પ્રવાસીઓ બૂકિંગ કરી શકે છે. બરડા જંગલ સફારી કપૂરડી ચેક પોસ્ટ ખાતે ચાર ખૂલ્લી જીપની સુવિધા છે. સવારે પોણા...

નવેમ્બર 5, 2024 7:07 પી એમ(PM)

views 14

ઑક્ટોબર મહિનામાં ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 30 ગીગોવૉટની વિક્રમજનક ક્ષમતા સ્થાપિત કરી નવી સિદ્ધિ મેળવી

ગુજરાત રાજ્યએ આ ઑક્ટોબર મહિનામાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 30 ગીગોવૉટની વિક્રમજનક ક્ષમતા સ્થાપિત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથેગુજરાતે દેશમાં આ ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિની સાથે ગુજરાતે ભવિષ્ય માટે પુનઃપ્રાપ્ય ઊર્જા સંશાધનોના વ્યાપક વિકાસ દ્વારા પર્યાવરણની સલામતી તરફ વધુ એ...

નવેમ્બર 5, 2024 6:51 પી એમ(PM)

views 7

રાજ્યમાં ગઈકાલે એસ.ટી. નિગમમાં અત્યાર સુધીનું સૌથી વધારે એક લાખ 41 હજારથી વધુની સીટનું બૂકિંગ થયું

રાજ્યમાં ગઈકાલે એસ.ટી. નિગમમાં અત્યાર સુધીનું સૌથી વધારે સીટનું બુકિંગ થયું છે. ગઈકાલે એક જ દિવસમાં એક લાખ 41 હજાર 468 સીટનું બુકિંગ થતાં નિગમને ત્રણ કરોડ 15 લાખ 78 હજાર 76 રૂપિયાની આવક થઈ છે એમ ગુજરાત એસ.ટી. નિગમે અખબારી યાદીમાં જણાવ્યું છે.       અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, ગ...

નવેમ્બર 5, 2024 6:23 પી એમ(PM)

views 14

રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં ખાસ કરીને હિમાલયની પર્વતમાળામાં હિમવર્ષાના અભાવે રાજ્યમાં ગરમીનો માહોલ છે .    હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેશે આ...

નવેમ્બર 5, 2024 6:11 પી એમ(PM)

views 6

અમદાવાદમાં આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

અમદાવાદમાં આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદમાં વસતા ઉત્તરભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ પૂજા ઘાટ સહિત શહેરમાં 10થી વધારે જગ્યાએ છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પર્વના સૂચરુ આયોજન માટે...

નવેમ્બર 5, 2024 3:15 પી એમ(PM)

views 11

દિવાળીના તહેવાર નિમિત્તે છેલ્લા પાંચ દિવસમાં બોટાદના સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 25 લાખ ભક્તોએ દર્શન કર્યા

દિવાળીના તહેવાર નિમિત્તે છેલ્લા પાંચ દિવસમાં બોટાદના સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 25 લાખ ભક્તોએ દર્શન કર્યા છે.. શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયમાં પાંચ દિવસ દરમિયાન આશરે 7 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હોવાનું મંદિર દ્વારા જણાવાયું છે.. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે ...

નવેમ્બર 5, 2024 3:14 પી એમ(PM)

views 6

સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં મોત

સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.. આજે રાત્રે અઢી વાગ્યાની આસપાસ સુરેન્દ્રનગરમાં દસાડાના કઠાડા ગામ પાસે એક શઁકાસ્પદ કારનો પીછો કરતાં હતા તે સમયે ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીએસઆઇ પઠાણનું મોત થયું હતું.. આ અકસ્માતમાં બે અન્ય કોન્સ્ટેબલ પણ ઇજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.