પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 6, 2024 4:07 પી એમ(PM)

views 6

ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી

ગાંધીનગરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ બેઠકમાં વિદ્યાસહાયકો સહિત શિક્ષણ વિભાગની ચાલી રહેલી ભરતી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ તથા નીતિગત વિષયો, વ...

નવેમ્બર 6, 2024 10:58 એ એમ (AM)

views 11

આવતીકાલે છઠ્ઠ પુજા માટે રાજ્યભરમાં વિવિધ આયોજનો કરાયા

આવતીકાલે છઠ્ઠ પુજા માટે રાજ્યભરમાં વિવિધ આયોજનો કરાયા છે. અમદાવાદ શહેરમાં 2 લાખથી વધુ ઉત્તર ભારતીયો છઠ્ઠની પુજા કરશે. આ માટે શહેરના વિવિધ વિસ્તારોના છઠ્ઠ પુજાના આયોજનો કરાયા છે. રિવરફ્રન્ટ ખાતે 25 હજારથી વધુ લોકો સૂર્યનારાયણને અર્ધ્ય આપી પુજા કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ધારાસભ્યો, સા...

નવેમ્બર 6, 2024 10:50 એ એમ (AM)

views 10

આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં

આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. માધ્યમોના અહેવાલ પ્રમાણે, નિર્માણ દરમિયાન ગર્ડરનો ભાગ તૂટી પડતાં બેથી અઢી ટન વજનનાં પથ્થરો પુલ પરથી નીચે પડતાં ચાર શ્રમિકો દટાયા હતા, જેમાંથી ત્રણનાં મૃત્યુ થયા હતા અને એકને ઇજા થ...

નવેમ્બર 6, 2024 10:46 એ એમ (AM)

views 8

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકામાં ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિક પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકામાં ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિક પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. એક ટોલનાકું વેરાવળ નજીક ડારીમાં, બીજું પણ વેરાવળ નજીક સુંદરપરા અને ત્રીજું કોડીનાર નજીક વેળવા પાસે ટોલનાકુ બન્યું છે. સોમનાથ નજીક ડારી ટોલબુથથ...

નવેમ્બર 6, 2024 10:41 એ એમ (AM)

views 12

રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો

રાજ્યમાં કેટલાંક સ્થળોએ રાત્રિનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનાં ચમકારાનો પ્રારંભ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 37.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ જિલ્લામાં નોંધાયું હતું, ગાંધીનગરમાં 37.2 ભુજમાં 37.3, પોરબંદરમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું 17.1 ડિગ્રી...

નવેમ્બર 6, 2024 10:37 એ એમ (AM)

views 13

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 17 થી 21 નવેમ્બર દરમિયાન 68મી અન્ડર- 17 નેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 17 થી 21 નવેમ્બર દરમિયાન 68મી અન્ડર- 17 નેશનલ સ્કૂલ ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે, જેમાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને એકમોના ખેલાડીઓએ ભાગ લેશે. આ સંદર્ભમાં, રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના -17 વર્ષથી ઓછી વયના ટેબલ ટેનિસ મા...

નવેમ્બર 6, 2024 10:35 એ એમ (AM)

views 16

રાજ્યમાં આઠથી દસ નવેમ્બર દરમિયાન પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો નવસારી જિલ્લામાં યોજાશે.

રાજ્યમાં આઠથી દસ નવેમ્બર દરમિયાન પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો નવસારી જિલ્લામાં યોજાશે. આ મેળામાં નિષ્ણાતો દ્વારા આદિવાસી સમુદાયના નવયુવાનોને પોતાના ઉદ્યોગ-ધંધાને વિકસાવવા અંગે માર્ગદર્શન પણ અપાશે. મેળાનો ઉદ્દેશ કળા, કૌશલ્ય અને કુનેહ ધરાવતા આદિવાસી સમુદાયના યુવાનોને યોગ્ય પ્લેટફૉર્મ પૂરો પ...

નવેમ્બર 6, 2024 10:32 એ એમ (AM)

views 10

રાજ્યના અનામત વર્ગમાં આવતાં વિદ્યાર્થીઓ માટે પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અરજી માટેની છેલ્લી તારીખમાં વધારો કરવાની રજૂઆત રાજ્યનાં મંત્રી ભાનુબેન બાબરિયાને કરવામાં આવી

રાજ્યના અનામત વર્ગમાં આવતાં વિદ્યાર્થીઓ માટે પૉસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અરજી માટેની છેલ્લી તારીખમાં વધારો કરવાની રજૂઆત રાજ્યનાં મંત્રી ભાનુબેન બાબરિયાને કરવામાં આવી છે. પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષે રજૂઆત કરતાં જણાવ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર...

નવેમ્બર 6, 2024 10:28 એ એમ (AM)

views 11

ભાવનગર જિલ્લાના પાલિતાણાના ઘોડીઢાળ પાસે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું

ભાવનગર જિલ્લાના પાલિતાણાના ઘોડીઢાળ પાસે માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, યુવક બાઈક લઈ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલક સાથે અડફેટમાં આવતાં અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખેસડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ...

નવેમ્બર 5, 2024 7:41 પી એમ(PM)

views 13

રાજકોટ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે દિવાળીના તહેવાર નિમિતે કુલ ૫૭ હજાર ૭૮૩ અને રામવન ખાતે ૬ હજાર ૩૩૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી

રાજકોટ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે દિવાળીના તહેવાર નિમિતે કુલ ૫૭ હજાર ૭૮૩ અને રામવન ખાતે ૬ હજાર ૩૩૨ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. હાલ રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે વિવિધ ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૦ વન્યપ્રાણી-પક્ષીઓ છે. જેમાં એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.