નવેમ્બર 6, 2024 7:17 પી એમ(PM)
8
રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગને 16 કરોડથી વધુની આવક થઇ
રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગને 16 કરોડથી વધુની આવક થઇ છે. એસ.ટી. વિભાગે એક અઠવાડિયામાં ૬ હજાર ૬૧૭ વધારાની બસો દોડાવી હતી, જેને પગલે કરોડોની આવક થઇ છે. એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટોનું બુકીંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચોથી નવેમ્બરે એક જ દિવસમાં પોણા બે લાખથી વધુ સી...