નવેમ્બર 11, 2024 7:20 પી એમ(PM)
9
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સુરતના વેસુ ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં સુરતના વેસુ ખાતે જૈન વિશ્વ ભારતી સંસ્થાનો ૧૫મા દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ૧ હજાર ૯૧૭ વિદ્યાર્થીઓને વિવિધ પદવીઓ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જૈન વિશ્વ ભારતી સંસ્થાના સિદ્ધાંતો અને વિષયોને નવી રાષ્ટ્રીય શિક્ષણ ની...